HMC

DIET BHUJ

School in Bhuj

Updated: March 01, 2024 09:16 AM

DIET BHUJ is located in Bhuj (Municipality in India), India. It's address is Old ST, Bus Station Rd, Lal Tekri, Bhuj, Gujarat 370001, India.

Old ST, Bus Station Rd, Lal Tekri, Bhuj, Gujarat 370001, India

6MXC+5G Bhuj, Gujarat, India

+91 2832 221 491

diet-kutch.org

Questions & Answers


Where is DIET BHUJ?

DIET BHUJ is located at: Old ST, Bus Station Rd, Lal Tekri, Bhuj, Gujarat 370001, India.

What is the phone number of DIET BHUJ?

You can try to calling this number: +91 2832 221 491

What are the coordinates of DIET BHUJ?

Coordinates: 23.2479558, 69.6713622

DIET BHUJ Reviews

TANMAY WRITES
2021-01-28 12:14:37 GMT

Best College For D.el.ed And B.ed Students 👍
Professors are Very Supportive and Active.

Hiren Goswami
2021-01-28 12:21:14 GMT

Best college for D.el.ed and b.ed

Simple Maths
2018-05-18 05:57:28 GMT

Best co-operative staff and helpful nature........

AHIR LALJI
2022-09-13 17:00:16 GMT

Best educational institute

Bhavesh Parmar
2021-07-28 23:05:54 GMT

Good Education Training.

mehmud hingorja
2021-01-28 12:32:40 GMT

Best college 👌

Lucky Parmar
2021-08-20 08:00:30 GMT

લોકો આજે પણ જેને મિડલ સ્કૂલ તરીકે ઓળખે છે તે ભુજ શહેર વચ્ચે આવેલું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનું સંકુલ હવે પુન: રાજમાતા ગંગાબાના નામ સાથે જોડાશે. કચ્છી અધિકારી હસમુખભાઈ ગોરના પ્રયત્નથી રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.  1945માં કચ્છ રાજવી ખેંગારજી બાવાએ બાળકોના શિક્ષણ હેતુ માટે ભુજને અડીને કિંમતી ભૂમિ દાન આપી હતી. રાજમાતા ગંગાબાના નામકરણ સાથે મિડલ સ્કૂલ બની હતી અને બાળકો ભણ્યા હતા. બાદમાં અહીં પી.ટી.સી. કોલેજ સાથે બુનિયાદી અધ્યાપન મંદિર શરૂ થયું તેને પણ ગંગાબાના નામ સાથે જોડાયું હતું, પરંતુ 1992માં નવી શિક્ષણનીતિ અનુરૂપ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં રાજમાતાનું નામ વિસરાઈ ગયું હતું. કચ્છના ઈતિહાસનું આ પૃષ્ઠ જળવાય તે માટે જાગૃત પ્રહરી તરીકે તાલીમ ભવનના કચ્છી પ્રાચાર્ય વર્ગ-1 અધિકારી હસમુખભાઈ ગોરે કચ્છ ક્ષત્રિય રાજપૂત સભાનું ધ્યાન દોર્યું હતું અને ઈતિહાસ પુન: સ્થાપિત કરવા દરખાસ્ત કરાઈ હતી. શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી સુધી રજૂઆતો થયા બાદ હવેથી ભુજનું આ સંકુલ શ્રી ગંગાબાસાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તરીકે ઓળખાય તેવો તખતો તૈયાર થયો હતો. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદના સચિવે નામફેર કરવા ભલામણ કરી હતી.

Kantilal Hemani
2019-10-11 08:12:08 GMT

ભૂજ શહેરમાં મુખ્ય બસ સ્ટેન્ડ ની સામે આવેલી શૈક્ષણિક સંસ્થા.આ સંસ્થા નું રાજાશાહી ના સમયે નામ હતું મિડલ સ્કૂલ. આઝાદી પછી પણ અહીં મિડલ સ્કૂલ ચાલતી.1990થી 1992ના એપ્રિલ મહિના સુધી હું અહીં રહેલો.એ સમયે ખૂબ વિશાળ મેદાન હતું. આ સંસ્થા ની બાજુમાં જિલ્લા પુસ્તકાલય આવેલું છે. આવી શૈક્ષણિક સંસ્થાની બાજુમાં જ પુસ્તકાલય હોય એટલે વિદ્યાર્થીઓ ને એ ખુબજ ઉપયોગી થાય છે. એમના જીવન ઘડતરમાં આ સમયે પુસ્તકો વાંચવા નવો વળાંક આપવા વાંચન ખૂબ ઉપયોગી સાબિત થાય છે. કચ્છ જિલ્લામાં શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ માટે આ સંસ્થા એક મીઠી વીરડી સમાન છે. આ જિલ્લામાં આવેલ પ્રાથમિક શાળાઓમાં સતત નવો વિચારો પહોંચતા કરવા માટે ડાયટ ભૂજ હૃદય નું કામ કરે છે. અમારા સમયે હતા એ માનનીય ગુરુજી ઓ આજે પણ આ સંસ્થા માં સેવાઓ આપી રહ્યા છે. એમના અનુભવ ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. પ્રાથમિક શાળાઓમાં નવું જોમ અને જુસ્સો ભરવાનું શ્રેષ્ઠ કામ ડાયટ ભૂજ કરી રહ્યું છે.કચ્છની સ્થાનિક ભાષા કચ્છી ભાષામાં પણ આ સંસ્થા એ ઘણું સારું કામ કર્યું છે. આ સંસ્થા એ આખા ગુજરાતમાં સારા શિક્ષકો આપ્યા છે જે એમનું અમૂલ્ય યોગદાન છે. આ સંસ્થા ની ખૂબ પ્રગતિ થાય અને શિક્ષણ ક્ષેત્રે નવાં સોપાન સર કરે એવી શુભેચ્છાઓ..

Rahul Purabiya
2021-08-05 14:44:45 GMT

Nice Traditional Kachchhi Reception

Write a review of DIET BHUJ


DIET BHUJ Directions
About Bhuj
Municipality in India

Bhuj is a Municipality and District Headquarters of Kutch District in the state of Gujarat, India. source

Top Rated Addresses in Bhuj

Addresses Near Bhuj